આઈ.ટી.આઈ પ્રવેશ વર્ષ - 2019

આઇ. ટી.આઇ. (સરકારી / ગ્રાન્ટેડ / સ્વનિર્ભર) ઓમાં પ્રવેશ મેળવવા ની જાહેરાત.

 >>>  Click to Online Admission

★ પ્રવેશફોર્મ ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in પર તારીખ 01/06/2019 10.30 કલાક થી 21/06/2019 17.00 કલાક સુધી ભરી શકાશે.

★ એક ITI માટે (ITI માં ચાલતા દરેક ટ્રેડ માટે) એકજ પ્રવેશ ફોર્મ તથા  દરેક ITI માટે અલગ અલગ પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.

★ પ્રવેશ ફોર્મ ભરી ITI ખાતે રૂબરૂ જમા કરાવવું ફરજિયાત છે. (રજીસ્ટ્રેશન ફી 50)

★ ગુજરાતની કોઈ પણ ITI નું પ્રવેશ ફોર્મ પોતાની નજીકની કોઈ પણ ITI માં જમા કરાવી શકાય છે.(એક કરતાં વધારે ફોર્મ જમાં કરાવી શકાય છે.)

★ પ્રવેશ ફોર્મ માં પસંદગીના ટ્રેડ નો ઉલ્લેખ કરવાનો હોતો નથી. ફોર્મ ભર્યા બાદ જ્યારે રૂબરૂ એડમિશન લેવા બોલાવવા માં આવે ત્યારે તમારા મેરીટ મુજબ તમને જે તે (પસંદગીના) ટ્રેડ ની ખાલી બેઠક પર પ્રવેશ મળશે.

★ પ્રવેશ ફોર્મ ભરવા માટે ની વ્યવસ્થા તમારી નજીક ની દરેક ITI પર કરવામાં આવતી હોય છે.
અલગ ITI નું ફોર્મ ભરવા તે ITI ખાતે જવું જરૂરી નથી.

★ ITI પર પ્રવેશ ફોર્મ માત્ર ₹ 20 માં ભરવા માં આવે છે. તથા રજિસ્ટ્રેશન ના ₹50 ચૂકવવાના રહેશે.

★ ટ્રેડ / એફિલેશન / NSQF / DUAL SYSTEM / ITI ....ને લગતી કોઈ પણ માહિતી / માર્ગદર્શન જે તે ITI પર થી મળી રહેશે. તેમજ NCVT MIS પોર્ટલ પરથી પણ મળી રહેશે. તેમજ માહિતી પુસ્તિકા 25 માં પણ ખરીદી શકાય છે.

★ જરૂરી ડોકયુમેન્ટ :
1. ધોરણ 10 ની માર્કશીટ

2. શાળા છોડયાનું પ્રમાણપત્ર (L.C.)

3. જાતિ નું પ્રમાણપત્ર

4. આવક નો દાખલો

5. આધારકાર્ડ

6. બેંક પાસબુક  

7.*trial certy S.S.C

8. BPL રેશનકાર્ડ જો હોય તો..

Back

ADDRESS

HARIJ-RADHANPUR HIGHWAY,
NR. GOVRNMENT NURSERY, HARIJ. TA-HARIJ DIST-PATAN PIN CODE-384240

Last Update on : 21/06/2019

Give us a call or send mail

Mobile : +91 2733-222920
Telephone : +91 2733-222920
Email : prlharijiti@yahoo.in

Visitor Counter

 
Html Valid   Html Valid
Copyright © Industrial Training Institute, Harij. All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.